શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર
તથા પૂજ્યશ્રી નારાયણ આચાર્ય સ્વામીજીના મઠ
Copy of Untitled (6)

ટુંકો અહેવાલ

આપણા કાછીયા સમાજ આજે એકજ વિસ્તાર જે જૂની કાછીયાવાડ તરીકે ઓળખાય છે. તે વિસ્તારના ૬ મહોલ્લાઓમાં જ

  • હનુમાન ફળિયા
  • પરદેશી ફળિયા તથા કાછીયાવાડ રોડ
  • કોઠી ફળિયા
  • કબીર મંદિર ફળિયું પાંજરાપોળ – સતારવાલાનો કંચો
  • તાડ ફળિયા
  • દયાળભાઉનો

ખાંચો એમાજ સીમિત થયેલો હતો અને હાલમાં પણ છે અને થોડાક કુટુંબો જેઓ ખેતીવાડી કરે છે તેઓ વાડી વિસ્તારમાં વસેલા છે. જ્ઞાતિજનોને સંગઠિત અને શિસ્તબધ્ધ રાખવા આપણા વડવાઓએ જ્ઞાતિ પંચ બનાવ્યું અને આમ સમસ્ત પંચના શુત્રધારો પાંચ પટેલો હતા. અને તેઓએ જ્ઞાતિના વ્યવહારો નિયમોનું સંચાલન કરતા હતા. અને તેઓ ભેગા મળી જરૂર પડે સમગ્ર જ્ઞાતિ પંચ બોલાવી લોકોની જ્ઞાતિના હિતમાં જ ઉચિત નિર્ણય લેતા હતા અને જ્ઞાતિની ઉન્નતી માટે કર્યો કરતા હતા.

પ્રમુખશ્રીનું નિવેદન

શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરાની સને ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીની કાર્યવાહી સમિતિ તેમજ જ્ઞાતિજનોએ મંત્રી તરીકેની સેવા આપવાની જવાબદારી મને સોંપી હતી જે હું નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવેલી અને ત્યારબાદ શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરાના પ્રમુખશ્રી સ્વ. શામળભાઈ પરસોત્તમદાસ પટેલ અને ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ દલસુખભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિના વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી મેળવી.

મંત્રીશ્રીનું નિવેદન

unnamed

લગભગ છેલ્લા ૨૫ વર્ષથી શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્તમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યો છું અને જ્ઞાતિની બીજી સંસ્થા તથા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પણ સેવા આપી રહ્યો છું. હાલમાં જ ઓગસ્ટ ૨૦૨૨માં જ્ઞાતિમાંથી મંત્રી તરીકે ચુંટાઈ આવ્યો છું. સમાજની સેવા કરવાનો સુનેરો અવસર પ્રાપ્ત થયેલ છે. તો હું તન મન ધનથી સેવા આપીશ.

હું જ્ઞાતિજનોને તેમના બાળકો સારો અભ્યાસ કરી સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓમાં સારા હોદ્દા પ્રાપ્ત કરે અને વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિનું નામ રોશન કરે એવી આશા રાખું છું.

આપણી સંસ્થાઓ

આપણા મંદિરો

સમાજ ના સમાચાર અને માહિતી

WhatsApp Image 2022-12-05 at 6.55.21 AM