પુસ્તક વિતરણ
શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત, વડોદરા તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના અભ્યાસ કરી રહેલ પ્લે સેન્ટર, જુનીયર કે.જી., સીનીયર કે.જી., ધોરણ ૧ થી ૧૨ અને કોલેજના વિધાર્થીઓને પ્રોત્સાહક ભેટ તારીખ ૪/૭/૨૦૨૧ને રવિવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી બપોરે ૨.૦૦ કલાક સુધી આપવામાં આવેલ.